કેટલાક વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવે છે. તમે જો વિદેશમા અભ્યાસ કરવાનું પ્લાનિક કરી રહ્યા છો તો તમારા માટે આ દેશ પરફેક્ટ ડેસ્ટિનેશન થઇ શકે છે.

અભ્યાસ માટે દેશ પસંદ કરવાથી લઇને યુનિવર્સિટી અને કોર્સ પસંદ કરવા માટે, વિદ્યાર્થી અને તેમના વાલીઓ પરેશાન થાય છે.

વિદેશમાં અભ્યાસ કરવાની ઇચ્છા રાખનાર ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયા નવા હબના રૂપમાં ઉભરી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયામાં કોઇ ઉચ્ચ અભ્યાસની સુવિધાની જરૂર પડતી નથી. પરંતુ નોકરી મળવામાં પણ સરળતા રહે છે. પહેલાં મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજયુએટ કોર્સ માટે વિદેશ જવાનું પસંદ કરતા હતા પરંતુ હવે અન્ડરગ્રેજ્યુએટ અભ્યાસ વિદેશમાં કરનારની સંખ્યામાં પણ વધારો થયો છે.