Home » photogallery » sport » YUZVENDRA CHAHAL WIFE DHANASHREE VERMA BIRTHDAY WISH VIRAL SIAD I LOVE YOU VISHAL MP

Dhanashree Verma: ચહલની પત્ની ધનશ્રીએ આ વ્યક્તિને જાહેરમાં કહ્યું- I LOVE U, વાયરલ થઇ પોસ્ટ

Yuzvendra Chahal And Dhanashree Verma: ટીમ ઇન્ડિયાનાં જાદુઇ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કેટલાંક દિવસોથી આવી રહેલી છુટાછેડાની અફવાઓ બાદ આ જોડી ખૂબજ ચર્ચામાં છે. આ બધાની વચ્ચે ધનશ્રી વર્મા (Dhanashree Verma)ની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં તેણે એક વ્યક્તિને આઇ લવ યૂ કહ્યું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन