Home » photogallery » sport » YUVRAJ SINGH BIGGEST CONTROVERSIES AMID ARREST ON CASTEIST SLUR AGAINST YUZVENDRA CHAHAL RT JM

Yuvraj Singh: ચહલની જાતી અંગે ટિપ્પણીથી લઈને ધોનીએ ટીમમાં ન લીધાનો આક્ષેપ! આ છે યુવરાજસિંઘના જીવનના મોટા વિવાદો઼

Yuvraj Singh Yuzvendra Chahal Controversy : યુવરાજસિંઘ (Yuvraj Singh) પોતાના જીવનમાં ખૂબ બિંદાસ્ત રીતે જીવવા માટે જાણીતો છે. જોકે, તેનું બિંદાસ્તપણું ક્યારેક એવા વિવાદો સર્જી નાખે છે જે તેનો કાયમ પીછો નથી છોડતા. આ છે યુવરાજસિંઘના જીવનના મોટા વિવાદો