Home » photogallery » sport » YUVRAJ SINGH ARREST SEE THE PICTURES OF YUVRAJ SINGH HAZELS LUXURIOUS APARTMENT IN MUMBAI JM

yuvraj singh : મુંબઈમાં 64 કરોડ રૂપિયાના ફ્લેટમાં રહે છે યુવરાજ-હેઝલ, વૈભવી બંગ્લો પણ ટૂંકો પડે આ ઘર સામે

યુવરાજ પંજાબ ( Pictures of Yuvraj Hazels Luxurious Apartment in Mumbai) કરતાં વધારે સમય મુંબઈમાં રહે છે. મુંબઈમાં યુવરાજનું કરોડો રૂપિયાનું ઘર છે અને તેની શાનદાર તસવીરો અમે અહીંયા રજૂ કરી રહ્યા છે.