Home » photogallery » sport » YEAR ENDER TEAM INDIA WON MOST 8 TESTS RISHABH PANT R ASHWIN KL RAHUL ROHIT SHARMA AXAR PATEL MAYANK AGARWAL GH MP

Year Ender: 2021માં ભારતીય ટીમે જીતી સૌથી વધુ ટેસ્ટ મેચ, આ 6 ખેલાડીઓએ બનાવી નંબર-1

Year Ender Team India: મયંક અગ્રવાલે પ્રથમ દાવમાં 150 અને બીજી ઇનિંગમાં 62 રન બનાવ્યા હતા. ટીમને વર્ષની છેલ્લી જીત 30 ડિસેમ્બરે મળી હતી. ટીમ સાઉથ આફ્રિકા સામે 113 રને જીતી. ફરી એકવાર કેએલ રાહુલે સદી ફટકારી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन