Home » photogallery » sport » YEAR ENDER 2021 CRICKETERS RETIRED IN YEAR 2021 AB DE VILLIERS DWAYNE BRAVO DALE STYNE ASHGHAR AFGHAN JM

Year Ender 2021:AB ડિવિલયર્સથી લઈને DJ બ્રાવો સુધી આ પાંચ ખેલાડીએ 2021માં લીધી નિવૃત્તિ

વર્ષ 2021: વર્ષ 2021 હવે સમાપ્ત થવામાં છે. આ વર્ષે ક્રિકેટ ચાહકોને (cricket Lovers) કોરોના મહામારી વચ્ચે T20 વર્લ્ડ કપ (T20 world cup) , વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WT final) અને IPLનો (IPL 2021) રોમાંચ મળ્યો. જો કે કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ પણ ક્રિકેટની દુનિયાને અલવિદા (Cricketers Retired in The Year 2021) કહી દીધું. જેમાં એબી ડી વિલિયર્સ (AB de Villiers), ડોન બ્રાવો (Dwayne Bravo) અને ડેલ સ્ટેન (Dale Styen) જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन