Home » photogallery » sport » WHO IS THE MYSTERY GIRL WHO TAUGHT PRITHVI SHAW GARBA THE BEAUTIFUL GIRL DISCUSSION IS HAPPENING ON SOCIAL MEDIA MT

પૃથ્વી શૉને ગરબા શીખવનાર 'મિસ્ટ્રી ગર્લ' કોણ છે? સોશિયલ મીડિયા પર થઈ રહી સુંદર બાળાની ચર્ચા

mystery girl and Prithvi Shaw : ભારતીય ક્રિકેટ ટીમમાંથી સાઇડલાઇન થયેલા ઓપનર પૃથ્વી શૉએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. પૃથ્વીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જે ફોટો શેર કર્યો છે તેમાં એક 'મિસ્ટ્રી ગર્લ' જોવા મળી રહી છે. જોકે આ મિસ્ટ્રી ગર્લ ક્રિકેટ ચાહકોમાં બહુ ફેમસ નથી. ચાલો જાણીએ કોણ છે એ છોકરી જે પૃથ્વીને ગરબા શીખવી રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन