ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના મતે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર કોઈ નથી. (PC - BCCI)
2/ 5
ક્રિકબઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સેહવાગે કહ્યું હતું કે હાર્દિક પંડ્યાએ બોલ અને બેટથી કરેલા પ્રદર્શનની આસપાસ કોઈ નથી. (PC - BCCI)
3/ 5
હાર્દિક ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનાર આગામી વર્લ્ડ કપમાં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. (PC - BCCI)
4/ 5
હાર્દિકે હાલમાં જ પૂરી થયેલી આઈપીએલની 12મી સિઝનમાં 15 મેચમાં 402 રન બનાવ્યા હતા. (PC - BCCI)
5/ 5
હાર્દિકે ફાઇનલમાં ચેમ્પિયન બન્યા પછી કહ્યું હતું કે હું આ સિઝનમાં સારું રમ્યો છું પણ હવે આ સમય આગળ વધવાનો છે અને હવે હું વર્લ્ડ કપ ઉઠાવવા માંગું છું. (PC - BCCI)