Home » photogallery » રમતો » Virat Kohli:વિરાટે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી તસવીર, અનુષ્કાની કોમેન્ટ વાંચી લોકો હસી પડ્યા!

Virat Kohli:વિરાટે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી તસવીર, અનુષ્કાની કોમેન્ટ વાંચી લોકો હસી પડ્યા!

Virat Kohli-Anushka Sharma: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ એકબીજાના સોશિયલ મીડિયા પર કોમેન્ટવાળી કરી, 'અગર તુમ સાથ હો તો...'

  • 15

    Virat Kohli:વિરાટે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી તસવીર, અનુષ્કાની કોમેન્ટ વાંચી લોકો હસી પડ્યા!

    ટીમ ઈન્ડિયાના વનડે-ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલમાં વેકેશન માણી રહ્યા છે (Virat Kohli Anushka Sharma Vacation) દરમિયાન પતિ-પત્ની એકબીજાના સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ મારવાનું ચુકતા નથી (Virat Kohli Anushka Sharma Instagram Comment) આજે ફરી વિરાટ કોહલીએ એક તસવીર શેર કરી જેમાં તે અને અનુષ્કા સાથે છે. આ તસવીર પર અનુષ્કાએ કરેલી કોમેન્ટ વાયરલ થઈ છે.

    MORE
    GALLERIES

  • 25

    Virat Kohli:વિરાટે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી તસવીર, અનુષ્કાની કોમેન્ટ વાંચી લોકો હસી પડ્યા!

    વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરમાં કેપ્શન લખી છે કે 'જો તું સાથે હોય તો વિશ્વનો કોઈ પણ ખૂણો મારા માટે ઘર સમાન છે' કલાકમાં તો આ પોસ્ટ પર 20 લાખથી વધુ યુઝર્સની લાઇક આવી ગઈ છે જ્યારે હજારો કોમેન્ટ પણ આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 35

    Virat Kohli:વિરાટે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી તસવીર, અનુષ્કાની કોમેન્ટ વાંચી લોકો હસી પડ્યા!

    જોકે, પતિ વિરાટની કોમેન્ટ જોઈને અનુષ્કા શર્માએ પણ જવાબ આપ્યો હતો. વિરાટ કોહલીની તસવીર પર અનુષ્કા શર્માએ લખ્યું કે 'સારું છે કારણ કે આમ પણ તું ઘરે નથી હોતો' ચાહકો આ કોમેન્ટવાળીમાં ખૂબ પ્રતિભાવો આપી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 45

    Virat Kohli:વિરાટે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી તસવીર, અનુષ્કાની કોમેન્ટ વાંચી લોકો હસી પડ્યા!

    વિરાટ અને અનુષ્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજતેરમાં જ વિરાટ કોહલીને ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા સમયે એક બિલાડી મળી ગઈ હતી જેના ફોટો મૂકતા અનુષ્કાએ કમેનન્ટમાં લખ્યું હતું હાઇ બિલ્લી, જોકે, તેના જવાબમાં વિરાટે લખ્યું હતું કે 'મુંબઈ કી બિલ્લી લોંડા ફ્રોમ દિલ્હી'

    MORE
    GALLERIES

  • 55

    Virat Kohli:વિરાટે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી તસવીર, અનુષ્કાની કોમેન્ટ વાંચી લોકો હસી પડ્યા!

    અગાઉ અનુષ્કાની બિકની તસવીરો પર વિરાટ કોહલીએ જોરદાર રિએક્શન આપ્યું હતું અને પતિ પત્નીની આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.

    MORE
    GALLERIES