Home » photogallery » sport » VIRAT KOHLI INSTAGRAM PER POST PRICE 2021 INSTAGRAM RICH LIST KM

વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી કેટલી કમાણી કરે છે? ટોપ 20માં તે એકમાત્ર ભારતીય

તમને જણાવી દઈએ કે, ગત પહેલી માર્ચ 2021ના રોજ વિરાટ કોહલી (Virat Kohli) ના અધીકારીક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 100 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં 178 મિલિયન ફોલોઅર્સ (17,80,00,000) ધરાવતો તે એક માત્ર ક્રિકેટર છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन