કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની શકે છે. વિન્ડીઝ સામે કોહલીએ અત્યાર સુધી 27 વન-ડેમાં 60.30ની એવરેજથી 1387 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે. સચિનને પાછળ રાખવા માટે વિરાટને 186 રનની જરૂર છે. જ્યારે 221 રન બનાવતાની સાથે જ વિરાટ વન-ડેમાં 10, 000 રન પુરા કરશે.