Home » photogallery » રમતો » PHOTOS: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, ભારતમાં તો શું સમગ્ર એશિયામાં બન્યો નંબર 1

PHOTOS: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, ભારતમાં તો શું સમગ્ર એશિયામાં બન્યો નંબર 1

વિરાટ કોહલીએ ફરી એક વાર ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેને દુનિયાભરમાં મોટા પાયે કરોડો ફોલોઅર્સ છે. વિરાટ ઈંસ્ટાગ્રામ પર 250 મિલિયન ફોલોઅર્સ મેળવનારો પ્રથમ ભારતીય બની ગયો છે. વિરાટ ફક્ત ભારતમાં જ નહીં પણ સમગ્ર એશિયામાં સૌથી વધારે ફોલો થનારો સેલિબ્રિટી છે. તે દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી વધારે ફોલો થયેલ એથલિટ છે.

  • 16

    PHOTOS: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, ભારતમાં તો શું સમગ્ર એશિયામાં બન્યો નંબર 1

    વિરાટ કોહલી ભલે એક વાર ફરીથી પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઈપીએલ ચેમ્પિયન બનાવવામાં નિષ્ફળ રહ્યો હોય, પણ ઈંડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઈનલ મેચ થતા પહેલા તેણે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલમાં તેની ટીમ આરસીબી બહાર થયા બાદ વિરાટ કોહલી પોતાની પત્ની સાથે લંડન પહોંચી ગયો છે. ઈગ્લેન્ડમાં ભારતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપની ફાઈનલ રમવાની છે. આ મેચ લંડનના દ ઓવલમાં 7થી 11 જૂન સુધી રમાશે. લંડન પહોંચ્યા બાદ વિરાટ કોહલીને મોટી ખુશખબર મળી છે. (Virat Kohli/Instagram)

    MORE
    GALLERIES

  • 26

    PHOTOS: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, ભારતમાં તો શું સમગ્ર એશિયામાં બન્યો નંબર 1

    ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. જો કે, આ સિદ્ધિ તેની રમત સાથે જોડાયેલી નથી. હકીકતમાં જોઈએ તો, વિરાટ કોહલીએ ઈંસ્ટાગ્રામ પર 250 મિલિયન ફોલોઅર્સ પાર કરનારો એક માત્ર ભારતીય બની ગયો છે. ભારત તો શું વિરાટ કોહલી સમગ્ર એશિયામાં સૌથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. (Virat Kohli/Instagram)

    MORE
    GALLERIES

  • 36

    PHOTOS: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, ભારતમાં તો શું સમગ્ર એશિયામાં બન્યો નંબર 1

    વિરાટ કોહલી સમગ્ર દુનિયામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસી બાદ સૌથી વધારે ઈંસ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવનારો એથલિટ ત્રીજા સ્થાને છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને 585 મિલિયન ઈંસ્ટાગ્રામ ફોલોઅર્સ છે. તો વળી લિયોનલ મેસીને 464 મિલિયન ઈંસ્ટાગ્રામ ફોલોઅર્સ છે. (Virat Kohli/Instagram)

    MORE
    GALLERIES

  • 46

    PHOTOS: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, ભારતમાં તો શું સમગ્ર એશિયામાં બન્યો નંબર 1

    ઈંસ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલો થતા સેલિબ્રિટિઝની ઓવર ઓલ લિસ્ટમાં વિરોટ કોહલી 16માં નંબર પર છે. આ લિસ્ટમાં રોનાલ્ડો અને મેસી બાદ ત્રીજા નંબર પર સેલેના ગોમ્ઝ, ચોથા નંબર પર કાઈલી જૈનર અને પાંચમા નંબર પર ડ્વેન જોનસન છે. તો વળી એથલીટ્સની વાત કરીએ તો, વિરાટ કોહલી આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. (Virat Kohli/Instagram)

    MORE
    GALLERIES

  • 56

    PHOTOS: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, ભારતમાં તો શું સમગ્ર એશિયામાં બન્યો નંબર 1

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્ટાર બૈટર વિરાટ કોહલી પોતાના શાનદાર ફોર્મમાં છે. તેણે હાલમાં જ ચાલી રહેલા ઈંડિયન પ્રીમિયર લીગમાં સતત બે સદી ફટકારી. વિરાટ કોહલી આઈપીએલ 2023 દરમ્યાન 14 મેચમાં 53.25ની એવરેજથી 139થી વધારે સ્ટ્રાઈક રેટથી 639 રન બનાવ્યા છે. (Virat Kohli/Instagram)

    MORE
    GALLERIES

  • 66

    PHOTOS: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, ભારતમાં તો શું સમગ્ર એશિયામાં બન્યો નંબર 1

    વિરાટ કોહલીએ આઈપીએલ 2023 દરમ્યાન બે સદી અને 6 અર્ધસતક લગાવી છે. આ સીઝનમાં વિરાટ કોહલીનો અધિકતમ સ્કોર નોટઆઉટ 101 રન છે. તો વળી લીગમાં અત્યાર સુધીમાં ત્રીજા સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે. વિરાટે અત્યાર સુધીમાં ટી 20 ક્રિકેટમાં આઠ સદી લગાવી છે. જેમાં ભારત માટે એક ઈન્ટરનેશનલ સદી અને આરબીસી માટે સાત સદી સામેલ છે. તેમણે પોતાની ટી20 કરિયરમાં 11965 રન બનાવ્યા છે, જે અત્યાર સુધીમાં રમાયેલ 374 મેચમાં આવ્યા છે. (Virat Kohli/Instagram)

    MORE
    GALLERIES