Home » photogallery » sport » VIRAT KOHLI ANNOUNCING WIFE ANUSHKA SHARMA PREGNANCY NEWS IS MOST LIKED AND QUOTE TWEETED TWEET OF 2020 AG

વિરાટ કોહલીની આ પોસ્ટ બની છે 2020ની સૌથી વધારે લાઇક થયેલી ટ્વિટ

વિરાટ કોહલીના ટ્વિટર પર 39.5 મિલિયન ફોલોઅર્સ છે. તેના પ્રશંસકો કોહલીને પોસ્ટને વૈશ્વિક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે