1/ 8


બોક્સર વિજેંદર સિંહ ભલે ચૂંટણી મેદાનમાં ફ્લોપ સાબિત થયો હોફ પરંતુ રિંગમાં તેના જોરદાર પંચે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે રિંગનો કિંગ છે.
4/ 8


ડબલ્યૂબીઓ ઓરિએન્ટલ અને એશિયા પેસિફિક સુપર મિડલવેટ ચેમ્પિયન વિજેંદરને અત્યાર સુધી પ્રોફેશનલ બોક્સિંગમાં કોઈ હરાવી નથી શક્યું.
5/ 8


વિજેંદરે અત્યાર સુધી પ્રો-બોક્સિંગ કારકિર્દીમાં 11 મુકાબલામાં ભાગ લીધો છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધી રમાયેલા તમામ મેચમાં વિજેંદરને જીત મળી છે.
6/ 8


આ મુકાબલામાંથી આઠમાં તેણે નોક આઉટથી જીત મેળવી છે. વિજેંદર પહેલા જ કહી ચૂક્યો છે કે તે પોતાની બોક્સિંગની કારકિર્દીને આગળ વધારવા માંગે છે.
7/ 8


બ્રિટનના દિગ્ગજ બોક્સર આમિર ખાને થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારતીય બોક્સર વિજેંદર સિંહ તેનાથી ડરેલો છે. આમિર પાકિસ્તાની મૂળનો બ્રિટિશ બોક્સર છે.