Vamika First Photograph:ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) અને તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka) શર્મા આજદિન સુધી વામિકાને (Vamika's first Photographs) જાહેરમાં લઈને આવતા નહોતા. જોકે, કેપટાઉનમાં રમાઈ રહેલી ભારત સાઉથ આફ્રિકાની ત્રીજી વનડેમાં (IND vs SA Third ODI)મેચમાં વિરાટ કોહલીની દીકરી વામિકાની પહેલીવાર તસવીર જોવા મળી છે.