Home » photogallery » sport » UNMUKT CHAND SMASED TOTAL 304 RUNS IN MINOR CRICKET LEAGUR USA KB

10 સિક્સ અને 30 ફોરની મદદથી ઉનમુક્ત ચંદે કર્યા 304 રન, અમેરિકામાં રચ્યો ઈતિહાસ

અમેરિકામાં માઈનર ક્રિકેટ લીગ (Minor Cricket League) રમી રહેલા ઉનમુક્ત ચંદે (Unmukt Chand)એ તેના બેટથી કહેર વર્તાવી રહ્યો છે. આ બેટ્સમેને શિકાગો બ્લાસ્ટર્સની સામે સિલિકોન વૈલી સ્ટ્રાઈકર્સે 9 વિકિટથી જીતી લીધી છે. ઉનમુક્ત ચંદે 63 રનમાં 90 રનની ઈનિંગ રમી હતી.