શરુઆતમાં તેણીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી, બાદમાં ચાર મહિના ઓછા કરી દેવામાં આવ્યા હતા. રેચલે વર્ષ 2017માં યૂએફસીમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ હવે તેના પ્રસંશકોને તેને એક્શનમાં જોવા માટે રાહ જોવી પડશે. 29 વર્ષની આ ફાઇટરની કારકિર્દી ખૂબ જ વિવાદમાં રહી છે.