આકાશ અંબાણીનાં લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સની જેમ ક્રિકેટર્સ પણ ખાસ મહેમાન હતાં. નિતા અંબાણીની ટીમ ઇન્ડિયા સાથેની મિત્રતા અને મુંબઇ ઇન્ડિયન્સનાં માલિક હોવાને કારણે ક્રિકેટર્સ સાથેનો ઘરોબો ખાસ છે ત્યારે ચાલો નજર કરીએ આકાશ અંબાણીનાં લગ્નમાં હાજર રહેલાં ક્રિકેટર્સ પર (Image: Viral Bhayani)