Home » photogallery » sport » TOKYO OLYMPICS MIRABAI CHANU APPOINTED AS ASP OF MANIPUR POLICE KB

Tokyo Olympics: મીરાબાઈ ચાનૂ બનશે એએસપી, મણિપુરના મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ટોક્યો ઓલિમ્પિક્સ(tokyo olympics )માં સિલ્વર મેડલ જીતનાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુની મણિપુર રાજ્ય પોલીસ વિભાગમાં એડિશનલ પોલીસ અધિક્ષક (એએસપી) તરીકે નિમણૂક કરવામાં આવશે.