અંતિમ અધ્યાયની શરૂઆત સ્ટેડિયમમાં આતશબાજી સાથે થઇ હતી. જેમાં આયોજકોએ ઘણા વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમણે ઓલિમ્પિક ગેમ્સને સમાપન સમારોહ સુધી પહોંચાડવામાં મદદ કરી છે. આ પછી જાપાનના ક્રાઉન પ્રિન્સ અકિશિનો અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાક આધિકારિક સ્ટેન્ડમાં ઉપસ્થિત હતા. (AFP)