ઓસ્ટ્રેલિયા ઈન્ગલેડન્ડ વચ્ચે રમાનારી એશિસ સિરીઝ (Aus vs ENG Ashes) પહેલાં ટેસ્ટ કેપ્ટન ઓસ્ટ્રેલિયા ટીમ પેને (Tim paine Resigns) અચાનક રાજીનામું ધરી દીધું છે. શુક્રવારે ટીમ પેને રાજીનામું (Tim Paine Resignation) આપ્યું અને તેની પાછળ તેની સેક્સટીંગ (Tim Paine Sexting) જવાબદાર છે. સેક્સટીંગ એટલે કે સેક્સ-ચેટીંગ જેમાં અશ્વીલ શબ્દો અને તવીરોનો પ્રયોગ કરવામાં આવ્યો હોય છે. જોકે, આ ઘટના અંગે પેને રાજીનામું આપ્યા બાદ તેની પત્નીએ બળાપો કાઢ્યો છે.