Home » photogallery » રમતો » ક્રિકેટરની પત્નીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, વિજય-કાર્તિક જેવી કહાની

ક્રિકેટરની પત્નીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, વિજય-કાર્તિક જેવી કહાની

Dilshan Upul Tharanga Love Triangle: ક્રિકેટ જગતમાં પરિણીત મહિલાઓના પ્રેમમાં પડવાની કહાની નવી નથી. આવી ઘણી ઘટનાઓ પણ સામે આવી જ્યારે ક્રિકેટરોએ ધર્મની દીવાલ ઓળંગીને લગ્ન કર્યા. એક ખેલાડીની કહાની તો સૌથી કલંકિત છે.

  • 17

    ક્રિકેટરની પત્નીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, વિજય-કાર્તિક જેવી કહાની

    ભારતીય ક્રિકેટના ઈતિહાસ પર નજર કરીએ તો મુરલી વિજય અને દિનેશ કાર્તિક વચ્ચેના કડવા સંબંધો બધા જાણે છે. આવું થવાનું છે કારણ કે મુરલી વિજયે તેના પોતાના મિત્રની પત્ની પર નજર નાખી અને તેના છૂટાછેડા  થયા એ છે. બાદમાં વિજયે કાર્તિકની પત્ની સાથે લગ્ન પણ કરી લીધા હતા.(Dinesh Karthik, Murlia Vijay, Nikita Instagram)

    MORE
    GALLERIES

  • 27

    ક્રિકેટરની પત્નીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, વિજય-કાર્તિક જેવી કહાની

    બંને ખેલાડીઓ મૂળ તમિલનાડુના છે. ડોમેસ્ટિક ક્રિકેટથી લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ સુધી કાર્તિક અને વિજય સાથે રમ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે દિનેશ કાર્તિકને ખબર પડી કે પત્ની નિકિતા ચિટિંગ કરી રહી છે તો તેણે તરત જ છૂટાછેડા લઈ લીધા. અને ત્યાર બાદમાં કાર્તિકે સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતા. (Karthik Murali Vijay Nikita Instagram)

    MORE
    GALLERIES

  • 37

    ક્રિકેટરની પત્નીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, વિજય-કાર્તિક જેવી કહાની

    જો કે આ પહેલો કિસ્સો નથી જ્યારે ક્રિકેટ જગતમાં કોઈ ખેલાડીએ બીજા ખેલાડીની પત્ની પર નજર  લગાવી હોય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવા અન્ય કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ઉદાહરણ બહુ દૂર નથી, કારણ કે પડોશી દેશ શ્રીલંકામાં જ આવું બન્યું છે. શ્રીલંકાના ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલ ખેલાડી તિલકરત્ને દિલશાન અને તેના ઓપનિંગ પાર્ટનર ઉપુલ થરંગા વચ્ચે  પણ આવું જ થયું હતું,  આ ખેલાડીએ વર્ષ 2014માં શ્રીલંકાને T20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો.(AFP)

    MORE
    GALLERIES

  • 47

    ક્રિકેટરની પત્નીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, વિજય-કાર્તિક જેવી કહાની

    શ્રીલંકાના જોરદાર બેટ્સમેન અને સ્પિનર તિલક રત્ને દિલશાનની પહેલી પત્નીનું નામ નીલંકા છે. બંનેને રિસાદુ તિલકરત્ને નામનો પુત્ર પણ છે. બંનેનું લગ્ન જીવન સારું ચાલી રહ્યું હતું કે અચાનક ઉપુલ થરંગાએ તેમાં એન્ટ્રી કરી. તિલકરત્ને દિલશાનની ટીમ સાથેના પ્રવાસ દરમિયાન જ પત્ની નિલંકા ઉપુલ થરંગાને મળી હતી. (Mohsin Ahmed/ Twitter )

    MORE
    GALLERIES

  • 57

    ક્રિકેટરની પત્નીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, વિજય-કાર્તિક જેવી કહાની

    થરંગા અને દિલશાનની પત્ની નિલંકા સારા મિત્રો બની ગયા હતા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, તેમના સંબંધોની દિલશાનને જાણ થઈ હતી. જ્યારે દિલશાનને ખબર પડી કે તેની પત્ની તેની સાથે ચિટિંગ કરી રહી છે ત્યારે તેણે છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં નિલંકાએ ઉપુલ થરંગા સાથે લગ્ન કર્યા  હતા. (Nilanka Vithanage/Facebook)

    MORE
    GALLERIES

  • 67

    ક્રિકેટરની પત્નીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, વિજય-કાર્તિક જેવી કહાની

    બાદમાં દિલકરત્ને દિલશાને ટેલિવિઝન અભિનેત્રી મંજુલા સાથે લગ્ન કર્યા. દિલશાનને તેની બીજી પત્નીથી બે પુત્ર અને બે પુત્રી છે. હવે તેમનું લગ્નજીવન ખૂબ જ સુખમય રીતે ચાલી રહ્યું છે. જોકે, પહેલી પત્નીથી પુત્રને લઈને તેમનો વિવાદ લાંબા સમય સુધી કોર્ટમાં ચાલ્યો હતો. (Tillakaratne Dilshan/Instagram)

    MORE
    GALLERIES

  • 77

    ક્રિકેટરની પત્નીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, વિજય-કાર્તિક જેવી કહાની

    અહેવાલો અનુસાર, નિલંકાએ તેના પુત્ર માટે ભરણપોષણ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટની મદદથી તેને તિલકરત્ને દિલશાન પાસેથી દર મહિને સારી એવી રકમ પણ મળવા લાગી હતી. જોકે, વર્ષ 2017માં દિલશાને અચાનક ભરણપોષણ આપવાનું બંધ કરી દીધું હતું. જે બાદ નિલંકાએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટની નોટિસ બાદ તિલકરત્ને દિલશાન હાજર થયો હતો અને તેણે આ રકમ નિયમિતપણે આપવાનું શરૂ કર્યું. (Tillakaratne Dilshan Instagram/ Nilanka Vithanage Facebook)

    MORE
    GALLERIES