જ્યારે સાથી ક્રિકેટરે આ પોલ ખોલી<br />સકલેન મુશ્તાકે જણાવ્યું કે, વર્લ્ડ કપ 1999 દરમ્યાન અમે પત્ની અને પરિવાર સાથે સફર કરી રહ્યા હતા. સેમિફાઈનલ પહેલા ટીમ પ્રબંધને કહ્યું કે, હવે પત્નીને સાથે રાખવાની મંજૂરી નથી. મે મારી પત્ની સનાને કહ્યું કે, તુ ઘરે નહીં જાય અને અહીં જ રહીશ. તે મારી સાથે હોટલના રૂમમાં રહેતી હતી. મેનેજર કે કોચની આવે ત્યારે તેને કબાટમાં સંતાવાનું કહી દેતો હતો.