પિતા બન્યા બાદ શોએબ મલિકે ટ્વિટ કરીને લખ્યુ હતું કે, 'ખુબજ ઉત્સુક્તા સાથે જણાવું છુ કે, દીકરો જન્મ્યો છે. મારી વ્હાલીની તબિયત સારી છે અને હમેશાની જેમ તે સ્ટ્રોંગ છે. સાનિયા ઇચ્છતી તીકે ડિલીવરી બાદ તે ઝડપથી કોર્ટ પર પરત ફરે તેનો 2020ની ટોક્યો ઓલંપિક્સમાં રમવાનો પણ પ્લાન છે.'