Home » photogallery » sport » TEAM INDIA OPTIONAL TRAINING SESSION AHEAD OF THE 1ST ODI AGAINST AUSTRALIA

INDvsAUS:ટીમ ઇન્ડિયાનું આગામી લક્ષ્ય વન ડે સીરિઝ, ધોની-ધવને પરસેવો પાડ્યો

ધોની સહિત શિખર ધવન, રોહિત શર્મા, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, યુજવેન્દ્ર ચહલ, દિનેશ કાર્તિક અને ખલીલ અહમદ ભારતીય ટીમ સાથે જોડાઇ ગયા છે.