હોમ » તસવીરો » રમત-જગત
2/6
રમત-જગત Jan 12, 2018, 10:58 AM

બીજી ટેસ્ટ પહેલા જ્હોનિસબર્ગમાં પાર્ટી માણતી દેખાઈ 'ટીમ ઈન્ડિયા'

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટ માટે તૈયાર છે. 3 ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી મેટ હાર્યા પછી ટીમ ઈન્ડિયા પોતાની એન્ટ્રી ફરીથી મારશે. (pic:BCCI)