Home » photogallery » રમતો » T20 World Cupમાં ટીમ ઈન્ડિયાનાં જ બે ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર, કોણ મારશે બાજી?

T20 World Cupમાં ટીમ ઈન્ડિયાનાં જ બે ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર, કોણ મારશે બાજી?

T20 World Cup: આ વખતે ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની ટીમમાંથી રમવા માટે દિનેશ કાર્તિક અને ઋષભ પંત વચ્ચે આંતરિક સ્પર્ધા છે ત્યારે કોણ બનશે રોહિતનો ફેવરિટ?