Home » photogallery » રમતો » IND VS PaK : આ છે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીઓ, ફિલ્મોની હીરોઇન જેવી છે લાઇફ સ્ટાઇલ

IND VS PaK : આ છે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીઓ, ફિલ્મોની હીરોઇન જેવી છે લાઇફ સ્ટાઇલ

IND VS PAK: આ ક્રિકેટરની પત્નીઓ પૈકી એક તો સાનિયા મિર્ઝા ભારતીય છે જ્યારે હજુ એકનું છે ભારત સાથે ખાસ કનેક્શન

विज्ञापन

  • 16

    IND VS PaK : આ છે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીઓ, ફિલ્મોની હીરોઇન જેવી છે લાઇફ સ્ટાઇલ

    ભારત અને પાકિસ્તાન ક્રિકેટમાં (IND vs PAK) એક વાર ફરી આમને-સામે આવે છે. ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) 24 અક્ટોબરમાં ભારત-પાકિસ્તાનની મેચ થશે છે. પાકિસ્તાન કેટલાક ક્રિકેટરોની ચર્ચા કરે છે, જેમાં શોએબ મલિક અને સરફરાજ અહમદ સામેલ છે. કેટલાક ક્રિકેટર એવા છે જેમની પત્નીઓનું ભારત સાથે ખાસ કનેક્શન છે આ પાકિસ્તાની ક્રિકેટરની (Wives of Pakistani Cricketers) પત્નીઓ પણ ફિલ્મોની હિરોઇન જેવી છે અને તે પૈકીની બેનું ભારત સાથે ખાસ જોડામ છે.

    MORE
    GALLERIES

  • 26

    IND VS PaK : આ છે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીઓ, ફિલ્મોની હીરોઇન જેવી છે લાઇફ સ્ટાઇલ

    શોહેબ મલિકની પત્ની સાનિયા મિર્ઝા તો ભારતની છે અને દેશને તેના પર ગૌરવ છે. શોહેબ અને સાનિયાએ વર્ષ 2010માં લગ્ન કર્યુ હતું અને તેમનો એક દીકરો છે જેનું નામ ઈઝહાન છે.

    MORE
    GALLERIES

  • 36

    IND VS PaK : આ છે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીઓ, ફિલ્મોની હીરોઇન જેવી છે લાઇફ સ્ટાઇલ

    વેલ્સમાં જન્મેલા પાકિસ્તાની ક્રિકેટ ઈમાદ વસીમની પત્ની સાનિયા બ્રિટેનની છે. બંનેની મુલાકાત એક ક્રિકેટ મેચમાં થઈ હતી અને ત્યારબાદ બંનેએ 2019માં ઇસ્લામાબાદમાં લગ્ન કરી લીધું હતું. ગત વર્ષે તેમને એક દીકરી જન્મી છે જેનું નામ સૈયજા ઈનાયા છે.

    MORE
    GALLERIES

  • 46

    IND VS PaK : આ છે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીઓ, ફિલ્મોની હીરોઇન જેવી છે લાઇફ સ્ટાઇલ

    41 વર્ષના ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝનો 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હફિઝની પત્નીનું નામ નાઝિયા છે અને તે બંનેએ 2007માં લગ્ન કર્યુ હતું. નાઝિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અનેકવાર સ્ટેડિયમમાં કનેક્ટ પણ રહે છે.

    MORE
    GALLERIES

  • 56

    IND VS PaK : આ છે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીઓ, ફિલ્મોની હીરોઇન જેવી છે લાઇફ સ્ટાઇલ

    પાકિસ્તાનના ફાસ્ટ બૉલર હસન અલીની પત્ની ભારતીય મૂળની છે. માવતની રહેવાશી શામિયા આરજૂ સાથે હસન અલીએ બે વર્ષ પહેલાં લગ્ન કર્યુ હતું. શઆમિયા એર અમિરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે અને તેનો સંબંધ નૂહના ચંદેની ગામ સાથે છે.

    MORE
    GALLERIES

  • 66

    IND VS PaK : આ છે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીઓ, ફિલ્મોની હીરોઇન જેવી છે લાઇફ સ્ટાઇલ

    અફીરીદીના દીકરી શાહિનની મોટી દીકરી અક્સનું લગ્ન પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહીન શાહ સાથે થવાનું છે. આફરિદીએ આ વાતની પુષ્ટી પણ કરી છે કે શાહીન શાહ તેમના જમાઈ બનવા જઈ રહ્યા છે.

    MORE
    GALLERIES