ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મેગા ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયાની નવી જર્સી (Team India New Jersey) લોન્ચ કરી છે. ‘મેન ઈન બ્લ્યૂ’ નવી જર્સી અંગે સોશિયલ મીડિયા પર ફેન્સનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે અહીં 1983થી લઈને 2021ની ટીમ ઇન્ડિયાની જર્સી પર નજર નાંખીશું.