સામાન્ય રીતે ક્રિકેટરોના અંગત જીવનમાં લોકોને ખૂબ રસ પડતો હોય છે. ક્રિકેટરો પોતાના સ્ટેટસ પ્રમાણે પત્નીઓ શોધતા હોય છે અને તેમની સાથે લગ્ન કરે છે. જોકે, કેટલાક ક્રિકેટરો એવા છે કે તેમણે કોઈ સ્ટાર છોકરીઓ સાથે લગ્ન કરવાના બદલે કૌટુમ્બીક છોકરીઓ (cricketers Married to Cousin) સાથે જ લગ્ન કર્યા છે. શાહિદ આફ્રિદીથી લઈને શઇદ અનવર સુધીના ક્રિકેટરોના નામ આમા શામેલ છે.