Home » photogallery » sport » SURYAKUMAR YADAV WIFE DEBISHA SHETTY LOVE STORY PHOTO RV

સૂર્યકુમાર યાદવ મેચના એક દિવસ પહેલા પત્ની સાથે વિતાવવાનું કરે છે પસંદ, કઈક આવી છે લવ સ્ટોરી...

Suryakumar Yadav Debisha Shetty Love Story: ભારતનો નવો બેટિંગ સેન્સેશન સૂર્યકુમાર યાદવ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે 29 બોલમાં 69 રનની વિસ્ફોટક ઈનિંગ્સને કારણે ચર્ચામાં છે. સૂર્યા 2022માં T20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતા પણ વધુ. પરંતુ શું તમે સૂર્યકુમારની લવ સ્ટોરી વિશે જાણો છો, તે પણ એટલી જ રસપ્રદ છે. સૂર્યાની પત્ની દેવીશા શેટ્ટી સાથે તેની પ્રથમ મુલાકાત કોલેજના અભ્યાસ દરમિયાન થઈ હતી. આ પછી બંનેએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા, ત્યાર બાદ બંનેએ લગ્ન કરી લીધા. સૂર્યા કહે છે કે મારી સારી બેટિંગનો શ્રેય મારી પત્નીને જાય છે. તે હંમેશા મારા સમર્થન સાથે ઉભી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन