Home » photogallery » sport » SURYAKUMAR YADAV BIRTHDAY INDIA AND MUMBAI CRICKETER BORN ON THIS DAY MP

ગલીઓમાં રમતાં-રમતાં ક્રિકેટર બની ગયો Suryakumar Yadav, 30 વર્ષની ઉંમરે ટીમ ઇન્ડિયામાં મળ્યું સ્થાન

ભારતીય ક્રિકેટમાં હાલનાં સમયમાં સુર્ય કુમાર યાદવ (Suryakumar Yadav) ખેલાડી જેટલો ચર્ચામાં છે. તેટલી ચર્ચા કોઇ અન્ય સ્ટારની નથી. તેની પાછળનું કારણ છે આ ટીમ ઇન્ડિયામાં (Team India) ક્રિકેટરનું સતત જોવા મળતું સારુ પ્રદર્શન. પણ અહીં સુધી પહોંચવાની તેની સફર સહેલી ન હતી. ઘણી મહેનત બાદ તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. અને હાલમાં તે તેનો ભરપૂર લાહવો લઇ રહ્યો છે.