રિષભ પંત (Rishabh Pant) ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન છે. ઋષભ પંત ભારતીય ક્રિકેટ (Indian Cricket)નું ભવિષ્ય છે. લોકોએ એમ પણ કહેવાનું શરૂ કરી દીધું છે કે રિષભપંત આગામી મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) બની શકે છે. રિષભપંતે ખૂબ જ નાની ઉંમરે સફળતાની ઉચાઈઓને સ્પર્શ કરી છે. પરંતુ જો પંતનું માનવું છે, તેની બહેન સાક્ષી (sakshi pant) તેની સફળતામાં સૌથી મહત્વનો ભાગ છે. (તસવીર- sakshi.pantના ઈન્સ્ટાગ્રામમાંથી)
રિષભ પંતની સાથે તેની બહેન સાક્ષી પણ સોશિય મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે. તેના ફોટા જોતા લાગી રહ્યું છે કે, તે પણ એક અભિનેત્રી હોય, પરંતુ તેવું નથી તેની બહેનની સુદર તસવીરો પર હજારોની સંખ્યામાં લાઈક્સ અને કોમેન્ટો મળી રહી છે. તેના ઈન્સ્ટા પર ફોલોઅર્સની સંખ્યા પણ 94 હજારની આરપાસ છે તે અત્યાર સુધીમાં માત્ર 32 લોકોને જ ફોલો કરે છે. અને તેણે તેના આઈડી પર અત્યાર સુધીમાં 606 પોસ્ટ શેર કરી છે. (તસવીર- sakshi.pantના ઈન્સ્ટાગ્રામમાંથી)