26 વર્ષની લેફટી બેટર સ્મૃતિ મંધાના હાલમાં T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. મંધાના દક્ષિણ આફ્રિકામાં ઈજાના કારણે પાકિસ્તાન સામેની T20 વર્લ્ડ કપની મેચમાં રમી શકી ન હતી. જોકે હરાજી દરમિયાન તેની નજર ટીવી સેટ પર સ્થિર હતી એટ્લે તે પોતે એક્સાઈટેડ હોવાનું દેખાઈ આવતું હતું.(Instagram)