Shreyas Iyer Bangladesh test: મીરપુર ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. 145 રનનો પીછો કરવા ઉતરેલી ટીમે માત્ર 74 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. શ્રેયસ અય્યરે આવીને ત્યાર પછી ટીમને સંભાળી અને આર અશ્વિન સાથે મેચ પૂરી જીતાડી હતી.
ભારતે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી છે. છેલ્લી મેચમાં હારની નજીક આવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ 3 વિકેટે જીત મેળવી હતી- AP
2/ 5
બાંગ્લાદેશ સામેની મીરપુર ટેસ્ટમાં ચોથા દિવસે ભારતે 74 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી ઋષભ પંતને આઉટ કર્યા બાદ શ્રેયસ અય્યરે ટીમને સંભાળી હતી.. -એપી
3/ 5
શ્રેયસ અય્યરે બાંગ્લાદેશ સામે ભારતીય ટીમ માટે 46 બોલમાં 29 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બીજા છેડે, તેને આર અશ્વિનનો ટેકો મળ્યો, જેણે 42 રન બનાવ્યા હતા.
4/ 5
બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 192 બોલમાં 86 રન બનાવ્યા હતા. બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેણે 105 બોલમાં 87 રન બનાવ્યા હતા- AP
5/ 5
પાંચમા દિવસે પણ સવારે વહેલી ત્રણ વિકેટો પડી જતાં એક સમયે લાગતું હતું કે ભારત હારી જશે પરંતુ ત્યાર પછી ઇન ફોર્મ બેટ્સમેન શ્રેયસ ઐયરે અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને સ્થિરતા અપાવતા ભારતને જીત સુધી લઈ ગયા હતા -AP