પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકની (Shoaib Malik) અને પાકિસ્તાનની એક્ટ્રેસ આયેશા ઓમર (Ayesha Omer)ની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. શોએબ મલિકે રોમેન્ટિક અંદાજમાં પાકિસ્તાની અભિનેત્રી સાથે કરાવેલા ફોટોશૂટને પોતાના ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું છે. જોકે, ફએન્સ આ તસવીરો જોઈને સાનિયા મિર્ઝાને (Sania Mirza)ને બચીને રહેવાની સલાહ આપી રહ્યા છે. (Ayesha Omer, Sania Mirza/Instagram)