આયેશાના આ બીજા લગ્ન હતા, આ પહેલા તેણે એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા જે નિષ્ફળ રહ્યા હતા. બંગાળી છોકરી આયેશાને તેના પહેલા લગ્નથી રિયા અને આલિયાને બે દીકરીઓ હતી. ધવને બંને દીકરીઓને ખૂબ પ્રેમ આપ્યો હતો અને સોશિયલ મીડિયા પર તેમની સાથે મસ્તી કરતો જોવા મળ્યો. ધવન અને આયેશાને ઝોરાવર નામનો પુત્ર છે.- Shikhar dhawan Instagram