Sara Tendulkar Journey: તાજેતરમાં જ મોડેલિંગના કારણે ચર્ચા્માં આવેલી સચિન તેંડુલકરની પુત્રી સારાએ ઉચ્ચ (Sara Tendulkar Education) અભ્યાસ કર્યો છે. ઈનસ્ટાગ્રામમાં સારાના ફોલોવર્સની સંખ્યા વધી રહી છે. એકબાજુ પિતાના પગલે સચિનનો પુત્ર ક્રિકેટ રમી રહ્યો છે તો બીજી બાજુ સારાએ મોડેલિંગમાં કદમ મૂકયો છે (Sara Tendulkar in Modelling). સારાનું જીવન ઉચ્ચ અભ્યાસથી મોડેલિંગ સુધી કઈક આવી રીતે બદલાયું છે. (Instagram/ saratendulkar)