નેપાલ ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂકેલ ખેલાડી સંદીપ લામિછાને ગયા વર્ષે ઓક્ટોબરમાં વિવાદમાં આવ્યો હતો. તેના પર સગીર બાળકીનો બળાત્કાર કરવાનો આરોપ હતો. આ પછી તેઓ છૂપી રીતે નાસતો ફરતો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી કાર્યવાહી કરતા નેપાળ ક્રિકેટ બોર્ડે પણ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. (AFP) (AFP)