મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી આજે (19 નવેમ્બર) 29મો બર્થ ડે મનાવી રહી છે. સાક્ષી લગ્ન પછી એકદમ ક્યુટ અને ભોળી દેખાય છે. જોકે લગ્ન પહેલા સાક્ષી એકદમ બિન્દાસ હતી. કોલજના દિવસોમાં સાક્ષી મિત્રો સાથે પાર્ટીઓમાં ઘણી વ્યસ્ત રહેતી હતી
2/ 5
સાક્ષી ક્યારેક-ક્યારેક સિગારેટના કસ પણ મારી લેતી હતી.
3/ 5
પાર્ટીમાં સિગારેટ સાથે સાક્ષીના કેટલાક ફોટા પણ જોવા મળે છે.
4/ 5
સાક્ષી ધોનીનો જન્મ 19 નવેમ્બર 1988ના રોજ થયો હતો.
5/ 5
સાક્ષી પોતાની ગ્લેમર ઇમેજના કારણે ચર્ચામાં રહે છે. સાક્ષીએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. ધોની સાથે સાક્ષીએ 4 જુલાઈ 2010ના રોજ લગ્ન કર્યા હતા.
विज्ञापन
15
લગ્ન પહેલા સાક્ષી હતી બિન્દાસ, મારતી સિગારેટના કસ