રશિયા (Russia)ની ઓલંપિક ચેમ્પિયન (Olympic Champion) એલા શિશકિના (Alla Anatolyevna Shishkina) દુનિયાનાં ટોપ એથલીટ્સમાં શામેલ થાય છે. અને તે સેક્સને પણ ફિઝિકલ એક્સરસાઇઝ માને છે. એલાનું કહેવું છે કે, તે સ્પોર્ટ્સનાં મેદાન પર તેની પરફોર્મન્સ સુધારવા માટે મેચ પહેલાં સેક્સ માણવાનું પસંદ કરે છે. (Instagram: Alla shishkina)
એલા ટોક્યો ઓલંપિક્સ 2020માં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. તે સિન્ક્રોનાઇઝ્ડ સ્વીમિંગમાં ભાગ લે છે. અને આ પહેલાં વર્ષ 2016માં રિોય ઓલંપિક્સ અને વર્ષ 2012માં લંડન ઓલંપિક્સમાં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એલાએ રશિયાની ન્યૂઝ આઉટલેટ સ્પોર્ટ્સ એક્સપ્રેસ સાથે તેની ઓન ફિલ્ડ પરફોર્મન્સ અંગે વાત કરી હતી. (Instagram: Alla shishkina)
તેણે કહ્યું કે, હું સાયન્સ રિસર્ચ અને ડોક્ટર્સની સલાહ પર વિશ્વાસ કરુ છું તેતી મે મારા ડોક્ટર ડેનિસ સાથે વાત કરી હતી સાયન્ટિફિક કોમ્યુનિટીનું માનવું છે કે, જો આપને આપનાં પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં ઓછો સમય મળે છે અને તમારે તમારી સંપૂર્ણ તાકાત સાથે પરફોર્મન્સ આપવું છે તો સેક્સ આ મામલે ખુબજ કારગાર સાબિત થઇ શકે છે. (Instagram: Alla shishkina)
જો આપે લાંબી દૂરી તય કરવાની છે અને આપનું પરફોર્મન્સ ફિલ્ડ પર ઘણું ચડાવ-ઉતાર વાળું રહે છે તો કદાચ સેક્સને પ્રાથમિકતા ન આપવી જોઇએ. મને લાગે છે કે, દરેક વ્યક્તિની અંદર તેમનાં શરીર પ્રમાણે નિર્ણય લેવાની ક્ષમતા હોય છે. તે સહજ છે તો આપ ડોક્ટર્સની સલાહ બાદ તેને રૂટીનમાં ફોલો કરી શકો છો. (Instagram: Alla shishkina)