ભારતીય ક્રિકેટ (Indian Cricket) માં હવે એક નવા યુગની શરૂઆત થઈ છે. આ શરૂઆત T20I હોમ સિરીઝથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર મેચમાં રોહિત શર્મા (Rohit Sharma captain)ના ભારતીય ટીમના કેપ્ટન બનવાની સાથે થઈ છે. રોહિત શર્માની અંગત જિંદગી પણ લોકો સારી રીતે જાણે છે. તેમના લગ્ન રિતિકા સજદેહ સાથે થયા છે અને આ એક પ્રેમ લગ્ન (Rohit Sharma Love Story) હતા. બંનેએ પહેલાં તો કોર્ટ મેરેજ કરી લીધા હતા અને ત્યારબાદ ફેરા ફર્યા હતા.