Home » photogallery » sport » ROHIT SHARMA 69 RUNS AWAY FROM ACHIEVING STUNNING FEAT IN T20I

ચેન્નાઈ ટી-20માં આ 5 રેકોર્ડ પોતાના નામે કરી શકે છે રોહિત શર્મા

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે શ્રેણીની અંતિમ અને ત્રીજી ટી-20 મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે