સવારના સમયે તે પોતાની ડ્યુટી પર જઈ રહ્યો હતો આ દરમિયાન જ તેને રસ્તા પર ઈજાગ્રસ્ત સ્થિતિમાં પડેલા ઋષભ પંતને ઓળખી લીધો હતો. સિવિલ હોસ્પિટલના ડો. સુશીલે કહ્યું કે હોસ્પિટલમા જ્યારે ઋષભને લાવવામાં આવ્યો ત્યારે તેની સાતે બંને યુવકો પણ હતા. તેમણે જ ઋષભને સમયસર રહેતા હોસ્પિટલે પહોંચાડ્યો હતો.