Rishabh pant: ટીમ ઈન્ડિયાના જાબાંઝ વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતને (Rishabh Pant Photographs) સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું ખૂબ ગમે છે. તે પોતાની અંગત અને ક્રિકેટ જિંદગીની અણમોલ ક્ષણોને સોશિયલ મીડિયામાં મૂકતો રહે છે. હાલમાં સફળતાના શિખરો પર પહોંચી ગયેલો પંત પોતાના જૂના દિવસોને (Rishabh pant shared Old Pictures) ભૂલ્યો નથી. તેનું તાજું ઉદાહરણ છે આ તસવીરો.