Home » photogallery » રમતો » IPL ની ચીયરલીડર પર ફીદા થઈ ગયો ક્રિકેટર, એક મેચ પછી બંને વચ્ચે બની હતી એવી ઘટના કે...

IPL ની ચીયરલીડર પર ફીદા થઈ ગયો ક્રિકેટર, એક મેચ પછી બંને વચ્ચે બની હતી એવી ઘટના કે...

IPL માં મેચ બાદ થતી પાર્ટીઓ તો જાણીતી છે. અહીં ખેલાડીઓ માટે દરેક પ્રકારનાં એન્જોયમેન્ટની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે એક ખેલાડીને આ જ રીતે પત્ની અને પ્રેમ બંને મળી ગયા હતા.

  • 16

    IPL ની ચીયરલીડર પર ફીદા થઈ ગયો ક્રિકેટર, એક મેચ પછી બંને વચ્ચે બની હતી એવી ઘટના કે...

    દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક વિશે કોણ નથી જાણતું. તે જેટલો સારો ક્રિકેટર છે, તેટલો જ હેન્ડસમ દેખાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડી કોકની પત્ની તેમના કરતા વધુ સુંદર છે (Quinton de Kock/Instagram)

    MORE
    GALLERIES

  • 26

    IPL ની ચીયરલીડર પર ફીદા થઈ ગયો ક્રિકેટર, એક મેચ પછી બંને વચ્ચે બની હતી એવી ઘટના કે...

    30 વર્ષીય આફ્રિકન ક્રિકેટરની પત્નીનું નામ સાશા હર્લી છે. બંનેની પહેલી મુલાકાત IPL દરમિયાન થઈ એક મેચ પછી, હાર્લીએ ફેસબુક પર ડી કોકને તેની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર પછી ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીત વધતી ગઈ.. (Quinton de Kock/Instagram)

    MORE
    GALLERIES

  • 36

    IPL ની ચીયરલીડર પર ફીદા થઈ ગયો ક્રિકેટર, એક મેચ પછી બંને વચ્ચે બની હતી એવી ઘટના કે...

    વાતચીતની સાથે ડી કોક અને હાર્લી વચ્ચેનો પ્રેમ પણ વધતો ગયો. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ ક્યૂટ કપલે પહેલીવાર વર્ષ 2015માં સગાઈ કરી હતી. લગભગ એક વર્ષ પછી, તેમણે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. (Quinton de Kock/Instagram)

    MORE
    GALLERIES

  • 46

    IPL ની ચીયરલીડર પર ફીદા થઈ ગયો ક્રિકેટર, એક મેચ પછી બંને વચ્ચે બની હતી એવી ઘટના કે...

    સાશા હાર્લી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સમયાંતરે તે તેના ફેન્સ માટે તેના ફોટા શેર કરતી રહે છે. હાર્લેને ટ્રાવેલિંગ ખૂબ જ ગમે છે. ડી કોકને મળતા પહેલા તે ચીયરલીડર હતી. (Quinton de Kock/Instagram)

    MORE
    GALLERIES

  • 56

    IPL ની ચીયરલીડર પર ફીદા થઈ ગયો ક્રિકેટર, એક મેચ પછી બંને વચ્ચે બની હતી એવી ઘટના કે...

    આ સુંદર યુગલને એક સુંદર પુત્રી પણ છે. હાર્લેએ ગયા વર્ષે જ આ નાની ઢીંગલીને જન્મ આપ્યો છે. ક્વિન્ટન ડી કોક અને સાશા હાર્લેએ તેમની દીકરીનું નામ કિયારા રાખ્યું છે. (Quinton de Kock/Instagram)

    MORE
    GALLERIES

  • 66

    IPL ની ચીયરલીડર પર ફીદા થઈ ગયો ક્રિકેટર, એક મેચ પછી બંને વચ્ચે બની હતી એવી ઘટના કે...

    સાશા હાર્લીને પ્રાણીઓનો ખૂબ શોખ છે. તેમણે પોતાના ઘરે ઘણા ડોગી રાખ્યા છે. તે અવારનવાર તેની સાથે તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (Quinton de Kock/Instagram)

    MORE
    GALLERIES