<br />Pro Kabaddi League: પ્રો કબડ્ડીમાં આજે હરિયાણા સ્ટીલર્સની (Haryana Steelers vs UP Yoddha ) યુપી યોદ્ધા સામે જ્યારે બેંગ્લુરૂ બુલ્સની (telugu titans vs bengaluru bulls) તેલુગુ ટાઇટન્સ સામે મેચ રમાઈ હતી. આજની મેચમાં તેલુગુ ટાઇટન્સને હરાવી અને બેંગ્લુરુ બુલ્સે ટેબલ પર ટોપ સ્થાન મેળવી લીધું છે. બેંગ્લુરુ બુલ્સે તેલુગ ટાઇટન્સને 36-31થી હરાવ્યું છે.