Pro kabaddi league: પ્રો કબડ્ડી લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સની યુ મુમ્બા સામે (Gujarat Giants vs U Mumba)સામે અને દબંગ દિલ્હીની પટના પાઇરેટ્સ સામે (Dabang Delhi vs patna Pirates) મેચ યોજાઈ હતી. લીગની પ્રથમ મેચ દબંગ દિલ્હીની પટના પાઇરેટ્સ સામે યોજાઈ હત. આ મેચમાં રેડર નવીન કુમારની ગેરહાજરીમાં પણ સારું પ્રદર્શન કર્યુ હતું. આજની મેચમાં દિલ્હીનો પટના સામે વિજય થયો છે.