<br />Pro Kabaddi League 2021: પ્રો કબડ્ડી લીગમાં બુધવારે રમાયેલી મેચમાં યૂ મુમ્બાએ દમદાર પ્રદર્શન દર્શાવ્યું હતું. બુધવારે યૂ મુમ્બાનો બેંગ્લુરુ (U mumba vs Bengaluru Bulls) બુલ્સ સામે મુકાબલો ખેલાયો હતો. આ મેચમાં બેંગ્લુરબ બુલ્સને હરાવી અને યૂ મુમ્બાએ અપસેટ સર્જી નાખ્યો છે. બેંગ્લુરૂ બુલ્સ આ ટુર્નામેન્ટમાં ટેબલ ટોપર છે. જ્યારે કે યુમુમ્બાએ આજે પાંચમી જીત મેળવી છે.