Pro Kabaddi League: પ્રો કબડ્ડી લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને દબંગ દિલ્હી કેસી વચ્ચે મુકાબલો ખેલાયો (Gujarat Giants vs Daband Delhi KC) હતો. આ મુકાબલામાં ગુજરાતને કારમો પરાજય મળ્યો છે. ગુજરાત જાયન્ટ્સે છેલ્લે 20મી જાન્યુઆરીએ મેચ રમી હતી અને તે મેચમાં વિજય મેળવ્યો હતો. આજે 9માં દિવસે મેદાનમાં આવેલી ટીમ હારી ગઈ છે.